બે કણો જેમના દળનો ગુણોત્તર $1 : 2$ હોય અને સમાન ગતિ ઊર્જા ધરાવતા હોય તો તેમના વેગમાનનો ગુણોત્તર શું હશે ?
$1$
$4$
$0.707$
$2$
એક $200\;g$ દળની ગોળી એક $4\; kg $ દળવાળી બંદૂકમાંથી છોડવામાં આવે છે, જેના વિસ્ફોટથી ઉદ્ભવતી ઊર્જા $1.05\; kJ $ છે. ગોળીનો પ્રારંભિક વેગ ($m/s$ માં) કેટલો હશે?
જો એક હલકા પદાર્થ (દળ $M_1$ અને વેગ $V_1$) અને એક ભારે પદાર્થ (દળ $M_2$ અને વેગ $V_2$) જેઓની ગતિ ઊર્જા સમાન હોય તો.....
ગતિઊર્જા $E$ અને વેગ $v $ વચ્ચેનો આલેખ નીચે પૈકી કયો થશે?
$Q$ બોમ્બ ફૂટતાં $200\, kg$ દળની ટ્રોલી $36 metres $ અંતર કાપીને સ્થિર થાય છે.તો $300kg $ દળની ટ્રોલી કેટલા .......$m$ અંતર કાપીને સ્થિર થશે?
વેગમાન $P$ અને દળ $m$ ધરાવતી કાર રફ રોડ પર ગતિ કરે છે.જો ટાયર અને રોડ વચ્ચેનો ઘર્ષણાંક $m$ હોય,તો સ્ટોપિંગ ડીસ્ટન્સ કેટલું થશે?