$m$ દળ અને $l$ લંબાઇના સાદા લોલકને દોરી સમક્ષિતિજ રહે ત્યારે મૂકતાં તે સમતોલન સ્થાન પાસે રહેલા સમાન દળના બ્લોક સાથે અથડાતા બ્લોકની ગતિઊર્જાં કેટલી થશે?
$2 mgl$
$mgl/2$
$mgl$
$0$
સમક્ષિતિજ રસ્તા પર કાર $100\, m/s$ ની ઝડપે ગતિ કરે છે જો ટાયર અને રોડ વચ્ચેનો ઘર્ષણાંક તો કાર માટેનું સ્ટોપિંગ ડીસ્ટન્સ ........ $m$ થાય.
હલકા પદાર્થ અને ભારે પદાર્થની ગતિ ઊર્જા સમાન છે. તો વેગમાનનું મૂલ્ય શું હશે ?
જ્યારે પદાર્થની ગતિઉર્જા તેનાં પ્રારંભિક મૂલ્ય કરતાં $36$ ગણી થાય છે, તેના વેગમાનમાં થતો પ્રતિશત વધારો . . . . .થશે
પદાર્થની ગતિઊર્જા $19\%$ જેટલી ઘટે છે. તો વેગમાનની પ્રતિશત ઘટાડો કેટલા .....$\%$ હશે ?
$10\, kg$ નો નળાકાર $10\, m/s$ ના વેગથી રફ સપાટી પર ગતિ કરે છે.નળાકાર અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો સ્થિર થતાં પહેલાં ........ $m$ અંતર કાપશે.