સ્થિર સ્થિતિએ હવામાં બોમ્બનો વિસ્ફોટ થઈને તેના બે ટુકડાઓ થાય છે. જો એક ટુકડો $v_o$ વેગ સાથે ઉર્ધ્વ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. તો બીજો ટુકડો કઈ દિશામાં ગતિ કરતો હશે ?
$v_o$ વેગ સાથે ઉર્ધ્વ શિરોલંબ દિશામાં
$v_o$ વેગ સાથે અધોદિશામાં શિરોલંબ રીતે
કોઈપણ સ્વૈર દિશામાં
આપેલ પૈકી એકપણ નહિ
એક રેતીથી ભરેલી ગાડી $v$ વેગ સાથે ગતિ કરી રહી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેતી છિદ્રમાંથી પડી રહી છે તો જમીન પર પડ્યા પછી. રેતી....
$2 \,kg$ દળનો કોઈ સ્થિર પદાર્થ $\vec{F}=\left(3 t^2 \hat{i}+4 \hat{j}\right) \,N$ બળની અસર હેઠળ તેના ઉગમબિંદુથી ગતિ કરવાનું શરૂ કરે છે. પદાર્થનો વેગ $t=2 \,s$ સમય પર .............. $m / s$ હશે.
પરસ્પર આંતરિક આકર્ષણની અસર હેઠળ.....
હાઈડ્રોજન પરમાણુનું દળ $3.32 \times 10^{-27} kg$ છે. જો $2 \,cm^2$ ક્ષેત્રફળવાળી દિવાલ સાથે પ્રતિ સેકન્ડ $10^{23} $પરમાણુઓ દિવાલના લંબથી $45°$ એ અથડાઈને સ્થિતિ સ્થાપકીય રીતે $10^3\, m/s$ થી પરાવર્તન પામે છે. દિવાલ પર લાગતું દબાણ ....હશે. ($N/m^{2}$)
એક સ્થિર રહેલાં પદાર્થ બે અસમાન દળોના ટુકડાઓમાં વિસ્ફોટિત થાય છે. તો તેના ટુકડાઓ કેવી રીતે ગતિ કરશે?