$1000 \mathrm{~kg}$ દળનો એક પદાર્ય $6 \mathrm{~m} / \mathrm{s}$ વેગથી સમક્ષિતિન દિશામાં ગતિ કરે છે. જો વધારાનું $200 \mathrm{~kg}$ દળ ઉમેરવામાં આવે તો, $m/s$ માં અંતિમ વેગ_____થશે.
$6$
$2$
$3$
$5$
વેગમાન સંરક્ષણનો નિયમ ન્યૂટનના ગતિના કયા નિયમો પરથી તારવી શકાય છે ?
$^{238}U$ નું ન્યુક્લિયસ $\alpha$ કણોને $ v\,m{s^{ - 1}}$ વેગથી મુક્ત કરી ને ક્ષય પામે છે. તો બાકીના ન્યુક્લિયસ ની રિકોઈલ વેગ કેટલી હશે? (in $m{s^{ - 1}}$)
એક ભારે ન્યૂક્લિયસ સ્થિર સ્થિતિ આગળ તૂટે છે જેથી તેના બે ટુકડાઓ $8 : 1$ ના ગુણોત્તરમાં વેગ સાથે ઉછળે છે. ટુકડાઓની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દડો દિવાલ તરફ ગતિ કરી રહ્યો છે તો તેનું વેગમાન ક્યારે સંરક્ષિત હશે ?
$100 \,kg$ દળની ગનમાંથી $0.020\, kg$ દળનો એક શેલ ફોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા શૈલની ઝડપ $80 \;m s^{-1}$ હોય, તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે $(recoil)$ ?