નીચેના બે વિધાનોને ધ્યાનમાં લો.
$A $ : કણોના તંત્રનું રેખીય વેગમાન શૂન્ય હોય છે.
$B$ : કણોના તંત્રની ગતિઊર્જા શૂન્ય હોય છે.
$A B$ ને દર્શાવતું નથી અને $B A$ ને દર્શાવતું નથી
$A B$ ને દર્શાવે છે પણ $B A$ દર્શાવતું નથી
$A B$ ને દર્શાવતું નથી પણ $B A$ દર્શાવે છે
$A B$ દર્શાવે છે અને $B$ એ $A$ ને દર્શાવે છે.
$DNA$ માં એક બોન્ડ તોડવા માટેની જરૂરી ઉર્જા $10^{-20}\, J$ છે $eV$ માં આનું મુલ્ય ............. ની નજીકનું છે
$50kg$ નો માણસ $20 kg$ નો પદાર્થ લઇને $0.25m$ ઊંચાઇના $20$ પગથિયા ચડતો હોય,તો ઉપર ચડવામાં કેટલા $J$ કાર્ય થયું હશે?
$8\,kg$ અને $2\,kg$ દળ ધરાવતી બે વસ્તુઓ સમાન ગતિઊર્જા સાથે ગતિ કરે છે. તેઓના વેગમાનોનો ગુણોત્તર $.......$ થશે.
$R$ ત્રિજ્યા વાળા એક સમક્ષિતિજ વર્તુળ પર $ M$ દળનો એક કણ $V$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે એક બિંદુથી તેના બરોબર સામેના વ્યાસાંત બિંદુ પર પહોંચે, તો....
$16 kg$ દળનો એક બોમ્બ સ્થિર સ્થિતિએ વિસ્ફોટ પામીને બે ટુકડામાં વહેંચાય છે જેના દળો અનુક્રમે $4 kg $ અને $12 kg$ છે. $12 kg$ દળના ટકડાનો વેગ $4 ms^{-1}$ છે. બીજા દળની ગતિ ઊર્જા કેટલા ......$J$ હશે ?