એક સ્પ્રીંગ પર વજન લગાવતા તે $x$ જેટલી ખેંચાય છે. તો તેમાં સંગ્રહાયેલ ઊર્જા કેટલી હશે ? ($T$ એ સ્પ્રીંગમાં ઉદભવતુ તણાવ બળ અને $k$ સ્પ્રીંગ અચળાંક છે.)

  • A

    $\frac{{{T^2}}}{{2k}}$

  • B

    $\frac{{{T^2}}}{{2{k^2}}}$

  • C

    $\frac{{2k}}{{{T^2}}}$

  • D

    $\frac{{2{T^2}}}{k}$

Similar Questions

એક બેગ $p$  (દળ $M$ ) એક લાંબી દોરી વડે લટકે છે અને એક ( $ m$ દળ)ની ગોળી $v$ વેગ સાથે સમક્ષિતિજ રીતે આવે છે અને બેગમાં જતી રહે છે. તો (બેગ ગોળી)ના તંત્ર માટે.....

$m_1$ અને $m_2$ દળનાં બે પદાર્થો એ એકસરખી ગતિઊર્જા સાથે ગતિ કરે છે. જો અનુક્રમે $P_1$ અને $P_2$ તેમના વેગમાન હોય, તો ગુણોત્તર થશે...

એક પરિમાણમાં ગતિ કરતાં કણનું $x$ સ્થાન અચળ બળની અસર હેઠળ સમય $t$ સાથે $t\,\, = \,\,\sqrt x \,\, + \,\,3$જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ $6$ સેકન્ડમાં થતું કાર્ય શોધો.

$m$ દળની કાર $r$ ત્રિજયામાં પરિભ્રમણ કરે છે.અડધા પરિભ્રમણ પછી કેન્દ્રગામી બળ વડે કેટલું કાર્ય થશે?

$m$ દળનો પદાર્થ $ v$  વેગથી $2m$  દળના સ્થિર પદાર્થ સાથે અથડાય છે.$m$  દળે ગુમાવેલી ગતિઊર્જા