- Home
- Standard 11
- Physics
5.Work, Energy, Power and Collision
normal
એક એન્જિનનો પંપ $\rho$ જેટલી ઘનતા ધરાવતાં પ્રવાહીને $A$ જેટલાં આડછેદ ધરાવતી પાઇપમાંથી બહાર કાઢે છે. જો પ્રવાહીનો પાઇપમાંથી બહાર આવવાનો દર $v$ હોય તો પ્રવાહીને મળતી ગતિ ઊર્જાનો દર શોધો.
A
$\frac{1}{2}A\rho {v^3}$
B
$\frac{1}{2}A\rho {v^2}$
C
$\frac{1}{2}A\rho v$
D
$A\rho v$
Solution
પંપ દ્વારા દરેક સેકન્ડે પ્રવાહીને મળતી ઊર્જા
$ = \,\,\,\frac{1}{2}\frac{{m{v^2}}}{t}\,\, = \,\,\,\frac{1}{2}\frac{{V\rho {v^2}}}{t}\,\, = \,\,\,\frac{1}{2}A \times \left( {\frac{l}{t}} \right) \times \rho \times {v^2}\,\,\left[ {\because \,\,\,\frac{l}{t} = v} \right]\,\,$
$ = \,\,\,\frac{1}{2}A \times v \times \rho \times {v^2}\,\, = \,\,\frac{1}{2}A\rho {v^3}$
Standard 11
Physics