એક પદાર્થ $10m$ ઉંચાઈ પરથી જમીન પર પડે છે અને $2.5m$ ઉંચાઈએ પટકાઈને પાછો ફરે છે.સંઘાત પહેલાં તરત જ અને સંઘાત પછી તરત જ પદાર્થના વેગનો ગુણોત્તર શોધો.

  • A

    $2:3$

  • B

    $1:2$

  • C

    $2:1$

  • D

    $4:3$

Similar Questions

એક પદાર્થ એક યંત્ર દ્વારા મળતા અચળ પાવર દ્વારા સુરેખ રેખા પર ગતિ કરે છે. $ 't' $ સમયમાં પદાર્થેં કાપેલ અંતર કોના સમપ્રમાણમાં હશે ?

વેગમાનમાં $0.01\%,$ નો વધારો થાય,તો ગતિઊર્જામાં કેટલા.....$\%$ નો વધારો થાય?

પદાર્થની સ્થિતિઊર્જા $A - B{x^2}$,તો બળ કોના સપ્રમાણમાં હોય? અચળ

એક પરિમાણમાં ગતિ કરતાં કણનું $x$ સ્થાન અચળ બળની અસર હેઠળ સમય $t $ સાથે $t\,\, = \,\,\sqrt x \,\, + \,\,3$ જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જ્યારે કણનો વેગ શૂન્ય થાય ત્યારે કણનું સ્થાનાંતર ............ $\mathrm{m}$ માં શોધો.

જ્યારે $U^{238}$ ન્યૂક્લિયસ વાસ્તવિક રીતે સ્થિર સ્થિતિમાં છે ક્ષય દરમિયાન ઉત્સર્જીત થતા કણો $'u' $ ઝડપ ધરાવે તો અવશિષ્ટ ન્યૂક્લિયસનો વેગ કેટલો હશે ?