જ્યારે બે કણો અથડાય છે ત્યારે સામાન્ય રીતે શું સાચું હશે?
અથડામણ પહેલા અને પછી પ્રથમ કણનો વેગ બીજા કણની સાપેક્ષે સમાન હોય છે
અથડામણ પછી પ્રથમ કણનો વેગ બીજા કણના વેગની સાપેક્ષે સમાન અથવા અથડામણ પહેલા સરેરાશ વેગની વિરૂધ્ધ હોય છે
અથડામણ પછી કણની ગતિઊર્જા એ અથડામણ પહેલા કણની ગતિઊર્જા બરાબર હોય છે
અથડામણ પછી કણોની ગતિઊર્જામાં અસ્થિતિસ્થાપક સંઘાત હંમેશા અથડામણ પહેલાની ગતિ ઊર્જા કરતા વધુ હોય છે.
બે સમાન ગોળાઓ $A$ અને $B $ સમાન વેગ સાથે તેવા જ $C $ અને $D$ ગોળાઓ સાથે અથડાય છે. તો સંઘાત પછી
એક રબર બોલ $h$ ઉંચાઈથી પડે છે અને $h / 2$ ઉંચાઈ સુધી રીબાઉન્સ (પાછો ઉછળે) થાય છે. પ્રારંભિક તંત્રની કુલ ઊર્જામાં થતો પ્રતિશત ધટાડો, ઉપરાંત બોલ જમીન ને અથડાય તે પહેલાંનો વેગ અનુક્રમે. . . . . . . . .થશે.
$m , 2 m , 4 m$ અને $8 m$ દળના બ્લોકને ઘર્ષણરહિત સપાટી પર મુકેલ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીજો $m$ દળનો બ્લોક તે જ રેખા પર $v$ વેગથી ગતિ કરીને $m$ દળના બ્લોક સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. બિજા બધા પછીના સંઘાત સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે. જે સમયે $8m$ દળનો બ્લોક ગતિ કરવાનું શરૂ કરે ત્યારે તેની શરૂઆતની કુલ ઉર્જા ની $p \%$ ઉર્જાનો વ્યય થાય છે. તો $p$ નું મૂલ્ય લગભગ કેટલું હશે?
એક પદાર્થને જમીનથી $h$ ઊંચાઈ એ થી મુક્ત કરવામાં આવે છે. જેટલી વાર તે જમીન પર અથડાય ત્યારે તે તેની ગતિઉર્જા ના $50\%$ જેટલી ગતિઉર્જા ગુમાવે છે. તો $t \to \infty $ દરમ્યાન તેણે કાપેલ અંતર કેટલું હશે?
વિધાન: $m$ દળના નાના $n$ દડાઓ $u$ વેગથી દર સેકંડે સપાટી સાથે સ્થિતિસ્થાપક સંઘાત રચે છે. સપાટી દ્વારા અનુભવાતું બળ $2\,mnu$ હશે.
કારણ: સ્થિતિસ્થાપક સંઘાત બાદ દડો તેટલા જ વેગ થી ઉછળે છે.