$m , 2 m , 4 m$ અને $8 m$ દળના બ્લોકને ઘર્ષણરહિત સપાટી પર મુકેલ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીજો $m$ દળનો બ્લોક તે જ રેખા પર $v$ વેગથી ગતિ કરીને $m$ દળના બ્લોક સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. બિજા બધા પછીના સંઘાત સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે. જે સમયે $8m$ દળનો બ્લોક ગતિ કરવાનું શરૂ કરે ત્યારે તેની શરૂઆતની કુલ ઉર્જા ની $p \%$ ઉર્જાનો વ્યય થાય છે. તો $p$ નું મૂલ્ય લગભગ કેટલું હશે?

981-140

  • [JEE MAIN 2020]
  • A

    $77$

  • B

    $37$

  • C

    $87$

  • D

    $94$

Similar Questions

એક દડો જમીન પર અથડાઇને અસ્થિતિસ્થાપક સંઘાત બાદ ઉછળે છે. આ કિસ્સામાં.....

  • [IIT 1986]

એક ન્યૂટ્રોન કોઈ સ્થિર ડ્યુટેરોન સાથે હેડોન સંઘાત રચે છે. તો આ સંઘાતમાં ન્યૂટ્રોનમાં થતો આંશિક ઉર્જા ક્ષય કેટલો હશે?

  • [AIIMS 2003]

$0.1 kg $ નો એક બોલ પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં રહેલાં અજ્ઞાત દળના બોલ સાથે હેડઓન સંઘાત અનુભવે છે. જો $0.1 kg$ નો બોલ તેની મૂળ ઝડપ ના  $1/3$  ઝડપે પાછો ફરે છે. બીજા બોલનું દળ .......... $kg$ હશે.

જો એક પદાર્થ સ્થિર સ્થિતિએ રહેલા તેટલાજ દળના પદાર્થ સાથે અસ્થિતિ સ્થાપક રીતે અથડાય છે સંઘાત પછી તેઓની ઝડપનો ગુણોત્તર શું હશે ?

$2kg$ ના પદાર્થનો વેગ $36km/h$ છે. $3kg$ ના સ્થિર રહેલા પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક સંધાત થાય,તો ગતિઊર્જામાં થતો ઘટાડો.....$J$