એક બંદૂક $50 gm$ ની ગોળીને $30 m$ $sec^{-1}$ ના વેગથી છોડે છે. આ કારણે બંદૂક $1m $ $sec^{-1}$ ના વેગથી પાછળ જાય છે. તો બંદૂકનું દળ કેટલા .....$ kg$ હશે?
$15$
$30$
$1.5$
$20 $
એક ડેમમાંથી $550 metre$ ઊંચાઇ પરથી પાણી $ 50 metre $ ઊંચાઇ પર આવેલા ટર્બોઈન પર $1 sec $ માં $ 2000 kg $ પાણી પડે છે.ટર્બાઈનની કાર્યક્ષમતા $80\%$ હોય તો ઉત્પન્ન થતો પાવર ............. $\mathrm{MW}$
$M $ દળનો એક પદાર્થ સ્થિર સ્થિતિએ છે જે વિસ્ફોટ પામીને ત્રણ ટુકડાઓમાં રૂપાંતર પામે છે. તેમના બે ટુકડાનું દળ $M/4$ છે. તેઓ અનુક્રમે $3m/s$ અને $4m/s$ ના વેગ સાથે લંબ દિશામાં ફંગોળાય છે. તો ત્રીજો ટુકડો કેટલા ........... $\mathrm{m/s}$ વેગથી ફંગોળાયો હશે ?
એક કણ એ બળ $F=7-2 x+3 x^2$ ની અસર હેઠળ $x-$અક્ષ પર $x=0$ થી $x=5$ મીટર ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થયેલ કાર્ય છે...
જ્યારે એક સ્પ્રીંગને $2 cm$ ખેંચવામાં આવે ત્યારે તે $100 J$ ઊર્જા સંગ્રહે છે. જો તેને ફરી $2 cm $ ખેંચવામાં આવે તો સંગ્રહાયેલ ઊર્જા ....... $J$ છે.
કોઇ સ્પ્રિંગને અંતર $'s' $ સુધી ખેચતા તેમાં સમાયેલી સ્થિતિ ઊર્જા $10 J$ છે. તો સ્પ્રિંગને $'s'$ હજુ અંતર સુધી ખેચવા માટે કરવું પડતુ કાર્ય .....જૂલ.