$m$ દળની કાર $r$ ત્રિજયામાં પરિભ્રમણ કરે છે.અડધા પરિભ્રમણ પછી કેન્દ્રગામી બળ વડે કેટલું કાર્ય થશે?
$\frac{{m{v^2}}}{r} \times \pi r$
શૂન્ય
$\frac{{m{v^2}}}{{{r^2}}}$
$\frac{{\pi {r^2}}}{{m{v^2}}}$
એક $80 kg$ નો માણસ $6 m$ ઉંચી સીડી પર $10$ સેકન્ડ સુધી ચડે છે. તો તે સરેરાશ કેટલા .....$HP$ હોર્સપાવર ઉત્પન્ન કરે ?
$m_1$ અને $m_2$ દળનાં બે પદાર્થો એ એકસરખી ગતિઊર્જા સાથે ગતિ કરે છે. જો અનુક્રમે $P_1$ અને $P_2$ તેમના વેગમાન હોય, તો ગુણોત્તર થશે...
બે સમાન કણો એકબીજા સાથે અનુક્રમે $2v $ અને $v$ વેગથી ગતિ કરે છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.
$3 kg$ દળનો એક પદાર્થ બળની અસર નીચે ગતિ કરતાં તે $s = t^3/3 m$ સ્થાનાંતર કરે, તો બળ વડે પ્રથમ $2$ સેકન્ડમાં થતું કાર્ય કેટલા ................ $\mathrm{J}$ હશે?
$700 kcal $ લખાણ લખેલું આઇસક્રીમ ખાવાથી કેટલા......$kWh$ ઊર્જા મળે?