એક $m$ દળનો કણ $r$ ત્રિજ્યાના વક્ર પથ પર ગતિ કરે છે અને $F$ એ તેના પર લાગતું કેન્દ્રગામી બળ છે. કણ અર્ધવક્ર પથ પર ગતિ કરે તો થતું કાર્ય કેટલું હશે ?

  • A

    શૂન્ય

  • B

    $F. pr$

  • C

    $2Fr$

  • D

    $Fmr$

Similar Questions

$1g$  અને $9g $ દળની ગતિઊર્જા સમાન છે.તો વેગમાનનો ગુણોત્તર

એક કણ સમક્ષિતિજ સાથે $45$ ના ખૂણે પ્રેક્ષેપણ કરે છે જેની પાસે ગતિ ઊર્જા $K$ છે. મહત્તમ બિંદુએ ગતિઊર્જા કેટલી હશે ?

એક કણ $x = 0$  થી $x = x_1$  સુધી $F = Cx$  બળની અસર હેઠળ ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય શોધો.

બળ અચળાંક $K$ વાળી એક સ્પ્રિંગને તેની કુદરતી લંબાઈથી પહેલાં $a$ અંતર જેટલું અને ત્યાર પછી અંતર $b$ જેટલું ખેંચવામાં આવે છે તો $b$ ભાગને ખેંચવામાં થતું કાર્ય કેટલું છે ?

એક ગ્રહ પર $5m$ ઊંચાઇ પરથી દડાને મુકતાં અથડાઇને $1.8m$ ઊંચાઇ પર જાય છે.તો તેણે ગુમાવેલો વેગ