$x$ -અક્ષની સાપેક્ષ પર ગતિ કરી રહેલાં એક પદાર્થ પર લાગતાં બળ. $F$ એ સ્થિતિ $(x)$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. પદાર્થ પાસે સ્થિર સંતુલિત સ્થિતિ માં છે
$P$
$Q$
$R$
બંને $P$ અને $Q$
એક $m$ દળનો કણ $r$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તૂળમાં $(-k/r^2),$ જેટલાં કેન્દ્રગામી બળની અસર હેઠળ ગતિ કરે છે. જ્યાં $k$ અચળાંક છે. કણની કુલ ઊર્જાની ગણતરી કરો.
એક એન્જિન ઘનતા ધરાવતા એક પ્રવાહીને આડછેદનું ક્ષેત્રફળ $A$ હોય તેવી નળી (પાઈપ) મારફતે સતત બહાર કાઢે છે. જો પ્રવાહીની નળીમાંથી પસાર થવાની ઝડપ $V$ હોય તો પ્રવાહીને મળતી ગતિ ઊર્જા કેટલી હશે ?
જો પદાર્થના વેગમાનમાં $ 100\ \%$ વધારો કરવામાં આવે, તો તેની ગતિઊર્જામાં ......... $(\%)$ ટકા વધારો થાય.
$20m $ ઉંચાઇ પરથી દડાને મુકત કરતાં $ 20\%$ ઊર્જા અથડામણમા ગુમાવે છે.તો રેસ્ટીટયુશન ગુણાંક
$M $ દળ અને $L$ લંબાઇ ધરાવતી ચેઇનનો ત્રીજો ભાગ ટેબલની કિનારી પર લટકે છે.તેને ટેબલ પર લાવવા કરવું પડતું કાર્ય