નીચેના પૈકી કયું વિધાન સંઘાત માટે સત્ય (સાચું) છે?
સ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાન સંરક્ષી છે પણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાન સંરક્ષી નથી
સ્થિતિસ્થાપક સંઘાતમાં કુલ ગતિ ઊર્જા સંરક્ષી છે પણ વેગમાન સંરક્ષી નથી
અસ્થિતિસ્થાપકે સંઘાતમાં કુલગતિ ઊર્જા સંરક્ષી નથી પણ વેગમાન સંરક્ષી છે
બધાજ પ્રકારના સંઘાતમાં કુલ ગતિઊર્જા અને વેગમાન બંને સંરક્ષી હોય છે
સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરતાં બે સમાન દળના પદાર્થોના વેગ $15 m/s$ અને $10 m/s$ હોય તો અથડામણ પછી બંને પદાર્થના વેગ કેટલા થાય?
$400\ kg$ની કાર $72 \ kmph$ ની ઝડપથી ગતિ કરે છે.તે તેજ દિશામાં જતાં $4000\ kg$ દળના ટ્રક કે જેની ઝડપ $ 9\ kmph$ છે,તેની સાથે અથડાય છે,અને કાર $18 \ kmph $ ની ઝડપે પાછી ફેંકાય છે,તો અથડામણ પછી ટ્રકની ઝડપ.....$kmph$
$m$ દળનો પદાર્થ $v$ વેગથી ગતિ કરીને $m$ દળના પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક સંધાત કરે છે.પહેલા પદાર્થનો વેગ $ \frac{v}{{\sqrt 3 }} $ થઇ જતો હોય,બીજા પદાર્થનો વેગ કેટલો થશે?
સમાન દળ ધરાવતા બે દડાઓ સન્મુખ અથડામણ અનુભવે છે, જ્યારે દરેક $6 \,m / s$ ની ઝડપથી ગતિ કરી રહ્યા હતા. જો રેસ્ટીટ્યુશન ગુણાંક $\frac{1}{3}$ હોય, તો અથડામણ પછી દરેક દડાની ઝડપ ......... $m / s$ હશે.
$M$ દળ એ $m$ દળ કરતાં ઘણો વધારે છે. $M$ દળનો ભારે પદાર્થ $v$ વેગથી સ્થિર $m$ દળના હલકા પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તો અથડામણ પછી હલકા પદાર્થનો વેગ કેટલો થશે?