સમાન દળ ધરાવતા બે દડાઓ સન્મુખ અથડામણ અનુભવે છે, જ્યારે દરેક $6 \,m / s$ ની ઝડપથી ગતિ કરી રહ્યા હતા. જો રેસ્ટીટ્યુશન ગુણાંક $\frac{1}{3}$ હોય, તો અથડામણ પછી દરેક દડાની ઝડપ ......... $m / s$ હશે.
$18$
$4$
$6$
$2$
નીચેના પૈકી કયું વિધાન સંઘાત માટે સત્ય (સાચું) છે?
એક બોલ $ 'h' $ ઉંચાઈ પરથી મુક્ત રીતે પતન કરે છે. આ બોલ સતત પટકાઈને પાછો ફરે છે. તો $ 'n' $ વાર પાછો ફર્યા પછી બોલ વડે પ્રાપ્ત થતી ઉંચાઈ અને $n$ વાર પાછો ફરવા માટે બોલને લાગતો સમય શોધો.
$l$ લંબાઈની દોરી ધરાવતાં અને $m$ દ્રવ્યમાન ગોલક ધરાવતા એક સાદા લોલને કોઇ એક નાના કોણ $\theta_0$ થી છોડવામાં આવે છે. ખરબચડી સમક્ષિતિજ સપાટી પર મુકેલ $M$ દ્રવ્યમાનના ચોસલાને તે તેના નિમ્ન બિંદુ પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. તે પાછો ફેંકાય છે અને કોણ $\theta_1$ સુધી પહોંચે છે, તો $M$ દળ કેટલું હશે?
દ્વિ - પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરો.
$m $ દળનો ગોળા $u$ વેગથી ગતિ કરીને $m$ દળના સ્થિર ગોળા સાથે સંઘાત અનુભવે છે.જો રેસ્ટિયુશન ગુણાંક $\frac{1}{2}$ હોય તો પ્રથમ ગોળાની અંતિમ અને શરૂઆતના વેગનો ગુણોતર