English
Hindi
4-1.Newton's Laws of Motion
medium

સ્થિર રહેલા પદાર્થના એકાએક ત્રણ ટુકડા થાય છે. બે ટુકડાઓનું વેગમાન અનુક્રમે $2\,\,p\,\,\hat i$ અને $\,\,p\,\,\hat j$   છે. જ્યાં, $p$ એ ઘન સંખ્યા છે. ત્રીજા ટુકડાનું ......

A

વેગમાનનું મૂલ્ય $3\ p$ હશે.

B

વેગમાનનું મૂલ્ય $\sqrt 5 \,\,p$ હશે.

C

વેગમાન $ X-$ અક્ષ સાથે ${\tan ^{ - 1}}\,\,\left( {\frac{1}{4}} \right)$ જેટલા કોણ બનાવશે.

D

વેગમાન $X-$ અક્ષ સાથે $\pi \,\, - \,\,{\tan ^{ - 1}}\,\,\left( {\frac{1}{{\sqrt 2 }}} \right)$ જેટલો કોણ બનાવશે.

Solution

વેગમાન સંરક્ષણ નિયમ અનુસાર,

$  {\text{0}}\,\, = \,\,{\text{2p}}\,\,{{\hat i}}\,\, + \,\,{\text{p}}\,\,{{\hat j}}\,\,\, + \,\,\,\mathop {{{\text{p}}_{\text{3}}}}\limits^ \to  \,\,\,\,\,$

$\therefore \,\,\mathop {{p_3}}\limits^ \to  \,\, = \,\, – 2p\,\,\hat i\,\, – \,\,p\,\,\hat j $

$  \therefore \,\,\left| {\mathop {{p_3}}\limits^ \to  } \right|\,\, = \,\,p\,\sqrt {{{( – 2)}^2}\, + \,\,{{( – 1)}^2}} \,\, = \,\,p\,\sqrt {4\,\, + \,\,1} \,\,\,\,\,\,\,$

$\therefore \,\,\left| {\mathop {{p_3}}\limits^ \to  } \right|\,\, = \,\,p\,\sqrt 5 $

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.