English
Hindi
4-1.Newton's Laws of Motion
medium

$A$ જેટલા આડછેદના ક્ષેત્રફળ વાળુ પાણીનું એક તીવ્ર ઝરણુ દિવાલને દોરેલ લંબ સાથે $ \theta$   કોણ બનાવતી દિશામાં દિવાલ સાથે અથડાય છે. અને સ્થિતિસ્થાપક રીતે પાછુ ફરે છે. જો પાણીની ઘનતા $\rho$  હોય અને વેગ $v$  હોય તો દિવાલ પર લાગતુ બળ કેટલુ હશે?

A

$2Av \rho cos \theta$

B

$2AV^2 \rho cos \theta$

C

$2AV^2 \rho$

D

$2Av \rho$

Solution

દીવાલ સાથે દર સેકડે અથડાતા પાણીનું રેખીય વેગમાન $Pi = mv = Av \rho v = Av^2 r$

એજ રીતે પાછા ફરતા પાણીનું રેખીય વેગમાન $Pr = AV^2  \rho$

હવે વેગમાનનાં $x$ અને $y$ ઘટાડો લેતા, પાણીનાં વેગમાનમાં દર સેકંડે થતો ફેરફાર $Pi cos \theta + Pr cos \theta = 2Av^2  \rho cos \theta $

બળની વ્યાખ્યા મુજબ દીવાલ પર લાગતુ બળ $= 2Av^2  \rho cos \theta$

 

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.