- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
easy
એક $300 kg$ ટ્રોલીમાં $25 kg$ ની રેતી ભરેલી બેગ સાથે $27 km/hr $ ની નિયમિત ઝડપે ઘર્ષણ રહિત ટ્રેક પર ગતિ કરે છે. થોડાં સમય બાદ બેગમાંથી રેતી $0.05 kg/s$ ના દરથી નીકળીને ટ્રોલીના તળિયે પડે છે. રેતીની બેગ સંપૂર્ણ પણે ખાલી થઈ જાય ત્યારે ટ્રોલીની ઝડપ .....$km/hr$ શોધો.
A
$20 $
B
$17$
C
$21 $
D
$27$
Solution
ટ્રોલીની ઝડપ સમાન રહેશે. ટ્રોલીનું વેગમાન બદલાતું નથી કારણ કે રેતી ટ્રોલીમાં જ પાછી પડે છે
Standard 11
Physics