એક સૂક્ષમ દળના પદાર્થ પર $(F = 7 - 2x + 3x^2 N)$ જેટલું એક સ્થાન આધારીત બળ લાગે છે. જેના લીધે તેનું $x = 0$ થી $x = 5m$ સુધી સ્થાનાંતર થાય છે. થતું કાર્ય જૂલમાં કેટલું હશે ?
$70$
$270$
$35$
$135$
$M$ દળના બ્લોકને દોરી સાથે બાંઘીને છત પર લટકાવવામાં આવે છે.ગોળી બ્લોક સાથે અથડાઇને બ્લોકમાં સ્થિર થાય છે.બ્લોક $h $ ઊંચાઇ પર જાય છે.તો $ m$ દળની ગોળીનો શરૂઆતનો વેગ કેટલો હશે?
$m_1$ અને $m_2$ દળનાં બે પદાર્થો એ એકસરખી ગતિઊર્જા સાથે ગતિ કરે છે. જો અનુક્રમે $P_1$ અને $P_2$ તેમના વેગમાન હોય, તો ગુણોત્તર થશે...
$m$ દળનો એક પદાર્થ $ t_1 $ સમયે $v$ ઝડપે પ્રવેગી ગતિ કરે છે ત્યારે $t$ સમયે પદાર્થ પર કાર્ય થાય છે સમય $t$ નું વિધેય કયા સૂત્રથી આપી શકાય?
એક ડેમમાંથી $550 metre$ ઊંચાઇ પરથી પાણી $ 50 metre $ ઊંચાઇ પર આવેલા ટર્બોઈન પર $1 sec $ માં $ 2000 kg $ પાણી પડે છે.ટર્બાઈનની કાર્યક્ષમતા $80\%$ હોય તો ઉત્પન્ન થતો પાવર ............. $\mathrm{MW}$
એક $80 kg$ નો માણસ $6 m$ ઉંચી સીડી પર $10$ સેકન્ડ સુધી ચડે છે. તો તે સરેરાશ કેટલા .....$HP$ હોર્સપાવર ઉત્પન્ન કરે ?