એક કણ પર લાગતું બળ $F(x) = - kx + a{x^3}$ સૂત્ર દ્રારા અપાય છે.તો તેની સ્થિતિઊર્જા ${U_{(x)}}$ નો આલેખ $x \ge 0$
એક પદાર્થ અચળ પાવર આપતા એક મશીન વડે સીધી રેખામાં ગતિ કરે છે. પદાર્થેં $t$ સમયમાં કાપેલ અંતર શેના સમપ્રમાણમાં હશે?
એક $m$ દળવાળા સ્થિર પદાર્થને પ્રવેગ આપતાં તે $T$ સમયમાં $v$ જેટલો વેગ પ્રાપ્ત કરે છે. સમયના પદમાં પદાર્થને મળતો તત્કાલીન પાવર ........છે.
એક ગ્રહ પર $5m$ ઊંચાઇ પરથી દડાને મુકતાં અથડાઇને $1.8m$ ઊંચાઇ પર જાય છે.તો તેણે ગુમાવેલો વેગ
એક $80 kg$ નો માણસ $6 m$ ઉંચી સીડી પર $10$ સેકન્ડ સુધી ચડે છે. તો તે સરેરાશ કેટલા .....$HP$ હોર્સપાવર ઉત્પન્ન કરે ?
$4\, m$ દળ ધરાવતો $A$ પદાર્થ $u$ વેગથી $2m$ દળ ધરાવતા સ્થિર રહેલો $B$ પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત કરે છે.તો અથડામણમાં પદાર્થ $A$ તેની ઉર્જાનો કેટલામો ભાગ ગુમાવશે?