એક ડેમમાંથી $550 metre$  ઊંચાઇ પરથી પાણી $ 50 metre $ ઊંચાઇ પર આવેલા ટર્બોઈન પર $1 sec $ માં $ 2000 kg $ પાણી પડે છે.ટર્બાઈનની કાર્યક્ષમતા $80\%$  હોય તો ઉત્પન્ન થતો પાવર ............. $\mathrm{MW}$

  • A

    $8$

  • B

    $10 $

  • C

    $12.5$

  • D

    $16$

Similar Questions

એક વેઇટ લિફટર $300\; kg$  જેટલુ વજન $3 $ સેકન્ડમાં જમીનથી $2\;m$ ઉંચાઇએ ઉચકે છે તો તેના દ્વારા ઉત્પન્ન થતો સરેરાશ પાવર.....$watt$

એક લાકડાની તકતી પરથી એક ગોળીને પસાર થવાથી તેનો વેગ પ્રારંભિક વેગ કરતાં $1/20$ જેટલો ઘટે છે. ગોળીને સંપૂર્ણ રોકવા માટે ઓછામાં ઓછી કેટલી સંખ્યાની તકતીઓ જરૂરી છે?

એક સ્પ્રિંગને $x$ જેટલું અંતર ખેંચતાં તેની સ્થિતિ-ઊર્જા $10 J$ મળે, તો આ સ્પ્રિંગને બીજું વધારાનું $x $ અંતર જેટલું ખેંચવા કરવું પડતું કાર્ય ........$J$ થશે.

$a$  દળની ગોળી $ b$  વેગથી $c$ દળના બ્લોક સાથે અથડાઇને બ્લોકમાં સ્થિર થાય છે. તો બ્લોકનો વેગ

$m$ દળનો એક પદાર્થ $ t_1 $ સમયે $v$ ઝડપે પ્રવેગી ગતિ કરે છે ત્યારે $t$ સમયે પદાર્થ પર કાર્ય થાય છે સમય $t$ નું વિધેય કયા સૂત્રથી આપી શકાય?