સાદા લોલકનો એક છેડો  $10cm$  જેટલી ઉંચાઇએ જઇ શકતો હોય તો તે જયારે તેની મધ્યસ્થ સ્થિતિ એ હોય ત્યારે તેનો વેગ કેટલા .....$m/s$ હોય? $(g = 9.8 m/s^2)$

37-155

  • A

    $0.6 $

  • B

    $1.4 $ 

  • C

    $1.8$

  • D

    $2.2$

Similar Questions

હીંચકા (ઝુલા) પર એકના બદલે બે વ્યક્તિ બેસી જાય ત્યારે તેનો આવર્તકાળ શાથી બદલાતો નથી ? 

પૃથ્વીના કેન્દ્ર પર રાખેલા સાદા લોલકના દોલનો શક્ય છે ? 

સાદા લોલકના ગોળાનું દળ $9$ ગણું કરવામાં આવે તો તેનો આવર્તકાળ કેટલો થાય ?

જ્યારે લિફટ સ્થિર હોય છે ત્યારે સાદા લોલકનો આવર્તકાળ $‘T’$ છે. જે લિફટ $\frac{g}{6}$ જેટલા પ્રવેગથી શીરોલંબ દિશામાં ઉપર પ્રવેગિત થાય તો આવર્તકાળ ......... થશે. (Where $g$ = acceleration due to gravity)

  • [JEE MAIN 2022]

$1 \,m $ લંબાઈવાળું એક સાદુ લોલક $10 \,rad/s$ કોણીય આવૃત્તિથી દોલન કરે છે. લોલકનો આધાર $1 \,rad/s$ જેટલી નાની કોણીય આવૃત્તિ અને $10^{-2}\, m$ જેટલા કંપવિસ્તારથી ઉપર નીચે દોલન કરવાનું શરૂ કરે છે. લોલકની કોણીય આવૃત્તિમાં થતા સાપેક્ષ ફેરફારને _______ દ્વારા સચોટ રીતે દર્શાવી શકાય

  • [JEE MAIN 2019]