એક સાદા લોલકનો આવર્તકાળ $1$ મીનીટ છે. જો તેની લંબાઈમાં $44 \%$ નો વધારો કરવામાં આવે તો તેનો નવો આવર્તકાળ કેટલો થશે ?
સાદા લોલકની દોરીમાં મહત્તમ તણાવ કયા સ્થાને લાગે ?
સરળ આવર્ત ગતિ કરતા એક સાદા લોલક માટે આવર્તકાળના વર્ગ $(T^2)$ વિરુદ્ધ લંબાઈ $(L)$ના આલેખ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $1.7\, m s^{-2}$ છે. એક સાદા લોલકનો પૃથ્વીની સપાટી પરનો આવર્તકાળ $3.5 \,s$ હોય તો ચંદ્રની સપાટી પર આવર્તકાળ કેટલો હશે ? (પૃથ્વીની સપાટી પર $g = 9.8\, m s^{-2}$ છે.)
સાદા લોલકના નિયમો લખો.