પાણી ભરેલા પોલા ગોળાને દોરી વડે લટકાવેલ છે.પાણી તળીયામાં રહેલા છિદ્ર દ્રારા બહાર આવે તો સરળ આવર્તગતિનો આવર્તકાળ ......
ઘટે
વધે
પ્રથમ ધટે અને પછી વધીને મૂળ આવર્તકાળ
પ્રથમ વધે અને પછી ઘટીને મૂળ મૂલ્ય જેટલું થાય
એક સેકન્ડ લોલકની પૃથ્વીની સપાટીથી $h = 2R$ ઊંયાઈએ લંબાઈ $......$ હશે.(જ્યા $R =$ પૃથ્વીની ત્રિજ્યા છે અને પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $\left.g =\pi^2 ms ^{-2}\right)$ છે.
રેખીય આવર્ત દોલક કોને કહે છે ? અને અરેખીય દોલક કોને કહે છે ?
નળાકાર લાકડાના(ઘનતા$= 650\, kg\, m^{-3}$), ટુકડાના તળિયાનું ક્ષેત્રફળ $30\,cm^2$ અને ઊંચાઈ $54\, cm$ ધરાવતો બ્લોક $900\, kg\, m^{-3}$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. બ્લોકને થોડોક ડૂબાડીને મુક્ત કરવામાં આવે તો તે દોલનો કરે છે. આ બ્લોકના દોલનોનો આવર્તકાળ કેટલા $cm$ લંબાઈ ધરાવતા સાદા લોલકનાં આવર્તકાળ જેટલો હશે?
હીંચકા (ઝુલા) પર એકના બદલે બે વ્યક્તિ બેસી જાય ત્યારે તેનો આવર્તકાળ શાથી બદલાતો નથી ?
સાદા લોલકમાં ધાતુના ગોળાની જગ્યાએ લાકડાનો ગોળો મુક્તા તેનો આવર્તકાળ ....