$9 kg$ દળનો એક બોમ્બ $3 kg$ અને $6 kg$ દળના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. $6 kg $ ના ટુકડાની ગતિ ઊર્જા $120 J$ તો $3 kg$ દળની ગતિ ઊર્જા ......... $J$ શોધો.
$240 $
$150 $
$320 $
$115 $
નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(a)$ જો પદાર્થનું વેગમાન બમણું થાય તો તેની ગતિઊર્જા ........ થાય.
$(b)$ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે રેસ્ટિટ્યૂશન ગુણાંક $e$ $=$ .....
$(c)$ $1\,kW$ પાવરવાળા ઉપકરણ વડે ....... સમયમાં $1\,kWh$ ઊર્જા વપરાય છે.
$60$ ફૂટ ઉંચા મકાન પરથી $2 \;kg$ દળના એક બોલને અને $4 kg$ દળના બીજા બોલને એક સાથે ફેંકવામાં આવે છે. બંને બોલ પૃથ્વીની દિશામાં $30$ ફૂટ ઉંચાઈએથી પડ્યા પછી તેમની અનુક્રમે ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ?
જો વેગમાન $20\%$ વધારવામાં આવે તો ગતિઊર્જા $........\%$ જેટલી વધે છે.
એક $60 kg$ દળ ધરાવતો બોમ્બ સ્થિર સ્થિતિએ છે અને તે વિસ્ફોટ પામે છે અને તેના $40 kg$ ના એક ટુકડાની ગતિ ઊર્જા $96$ જૂલ છે. તો બીજા ટુકડાઓની ગતિ ઊર્જા કેટલા .......$J$ હશે ?
પદાર્થ પર લાગતું બળ એ તેની ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય તો પદાર્થની ગતિ ઊર્જા કેવી હશે?