$3 kg$ દળ ધરાવતા અને $2 Ns$ જેટલુ વેગમાન ધરાવતા પદાર્થની ગતિઊર્જા કેટલી હશે?
$1 J$
$\frac{2}{3}J$
$\frac{3}{2}J$
$4 J$
$m$ અને $4 m$ દળના બે પદાર્થો સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?
એક કણ પર લાગતા બળનું મૂલ્ય અચળ છે અને તે તેના વેગને લંબરૂપે લાગે છે.પરિણામે કણ એક સમતલમાં ગતિ કરે છે,તો કહી શકાય કે...
જે $r$ અંતરે આવેલા ઈલેકટ્રોન અને પ્રોટોનની સ્થિતિ ઊર્જા $U\,\, = \,\, - \left( {\frac{{k{e^2}}}{{3{r^3}}}} \right)$સૂત્ર વડે અપાતી હોય તો બળનો કયો નિયમ લાગુ પડે?
જો પદાર્થની ગતિઊર્જામાં વધારો થાય તો ?
એક સ્થિર કણ બે ભાગોમાં વિભાજિત થાય છે, જેની દળો અનુક્રમે $m_A$ અને $m_B$ છે અને તે અનુક્રમે $v_A$ અને $V_B$ ગતિઓ સાથે ગતિ કરે છે. તેમનાં ગતિ ઊર્જાઓનો ગુણોત્તર $\left(\mathrm{K}_B: \mathrm{K}_{\mathrm{A}}\right)$ કેટલો છે?