એક $M $ દળની સ્થિત બંદૂકમાંથી $M$ દળની એક ગોળી છોડવામાં આવે છે. જો ગોળીનો વેગ $v$ હોય તો બંદૂકનો વેગ કેટલો હશે?

  • A

    $\frac{{Mv}}{{m\,\, + \,\,M}}$

  • B

    $\frac{{mv}}{M}$

  • C

    $\frac{{(M\, + \,\,m)v}}{M}$

  • D

    $\frac{{M\, + \,\,m}}{{Mv}}$

Similar Questions

$1000\, kg$ ની ટ્રોલી $50\, km/h$ ની ઝડપથી ઘર્ષણરહિત રસ્તા પર ગતિ કરે છે.તેમાં $250\, kg$ નો દળ મૂકતાં નવી ઝડપ ......... $km/hour$ થાય.

એક માણસ વજન કાંટા (તુલા) પર ઊભો છે,જો તે ડાબી બાજુ એક ડગલું ચાલે,તો વજનકાંટાનું અવલોકન ...

સ્થિર સ્થિતિએ હવામાં બોમ્બનો વિસ્ફોટ થઈને તેના બે ટુકડાઓ થાય છે. જો એક ટુકડો $v_o$ વેગ સાથે ઉર્ધ્વ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. તો બીજો ટુકડો કઈ દિશામાં ગતિ કરતો હશે ?

$1000\, kg $ દળની ટ્રોલી $50\, km/h$ ના વેગથી ગતિ કરે છે.તેના પર $250\, kg$ દળ મૂકતાં નવો વેગ ........ $km/hour$ થાય.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દડો દિવાલ તરફ ગતિ કરી રહ્યો છે તો તેનું વેગમાન ક્યારે સંરક્ષિત હશે ?