એક $10 \,kg$ દળની બંદૂકમાંથી $40 \,g$ દળની ગોળી છોડવામાં આવે છે. જો ગોળીનો વેગ $400 \,m / s$ છે, તો બંદુકનો પાછળ થવાનાં ધક્કાનો (રીકોઈલ) વેગ હશે?
$1.6 \,m / s$ ગોળીની દિશામાં
$1.6 \,m / s$ ગોળીની વિરૂદ્ધ દિશામાં
$1.8 \,m / s$ ગોળીની દિશામાં
$1.8 \,m / s$ ગોળીની વિરૂદ્ધ દિશામાં
પરસ્પર આંતરિક આકર્ષણની અસર હેઠળ.....
આકૃતિ માં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બૉલ એક દેટુ દીવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. $(i)$ દરેક બૉલને લીધે દીવાલ પર લાગતા બળની દિશા કઈ હશે ? $(ii)$ દીવાલ વડે બંને બૉલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોતર કેટલો હશે ?
$A$ જેટલા આડછેદના ક્ષેત્રફળ વાળુ પાણીનું એક તીવ્ર ઝરણુ દિવાલને દોરેલ લંબ સાથે $ \theta$ કોણ બનાવતી દિશામાં દિવાલ સાથે અથડાય છે. અને સ્થિતિસ્થાપક રીતે પાછુ ફરે છે. જો પાણીની ઘનતા $\rho$ હોય અને વેગ $v$ હોય તો દિવાલ પર લાગતુ બળ કેટલુ હશે?
$10\,kg$ દળવાળી એક મશીન ગનમાંથી $20\,g$ દળની $100\,ms ^{-1}$ ઝડપથી અને $180$ પ્રતિ મિનિટ ના દરથી બુલેટ છોડવામાં આવે છે. તો મશીનગનનો રીકોઈલ વેગ $...........\,m/s$ થાય.
એક માણસ $200$ ગ્રામ દળની ગોળી $5\;m/s$ ની ઝડપથી છોડે છે. બંદૂકનું દળ એક કિ.ગ્રા. છે. બંદૂક કેટલા વેગથી ($m/s$ માં) પાછળની તરફ જશે?