English
Hindi
5.Work, Energy, Power and Collision
medium

$10 cm$ લંબાઈની એક હલકી સ્પ્રિંગના છેડે જ્યારે $20 g$ દળનો પદાર્થ જોડેલો હોય ત્યારે સ્પ્રિંગ $2 cm$  જેટલી ખેંચાય છે. સ્પ્રિંગની કુલ લંબાઈ  $4 cm$ થાય ત્યાં સુધી પદાર્થને લટકાવવામાં આવેલ છે. સ્પ્રિંગમાં સંગ્રહીત સ્થિતિ સ્થાપક ઊર્જા (જૂલમાં) કેટલી હશે ?

A

$4 × 10^{-2}$

B

$4 × 10^{-3}$

C

$8× 10^{-2}$

D

$8 × 10^{-3}$

Solution

સ્પ્રિંગ નું બળ $F = kx  $

$20 × 10^{-3 }× 10 = K × 2 ×10^{-2}$

$K = 10 N/m$

સ્પ્રિંગમાં સંગ્રહ પામતી ઉર્જા $= 1/2 kx^2  = 1/2 × 10 × (4 × 10^{-2})^2 = 8 × 10^{-3} J$

 

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.