સ્પ્રિંગના બળઅચળાંકનો એકમ $J\,m^{-2}$ છે. વિધાન સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો.
જયારે સ્પિંગ્રને $1\,cm$ ખેંચતાં $U$ ઊર્જાનો સંગ્રહ થાય છે.હવે,તેને $4 cm$ ખેંચતા ઊર્જાનો સંગ્રહ કેટલો થાય?
જેનો અકડ (ચુસ્ત) અચળાંક $k $ હોય તેવી સ્પ્રિંગના ઉપરના ભાગ પરથી $m$ દળના એક ટુકડાને એકાએક (અચાનક) મુક્ત કરાવવામાં આવે છે. $(i)$ સ્પ્રિંગમાં મહત્તમ સંકોચન કેટલું હશે ? $(ii) $ સંતુલન સ્થિતિએ, સ્પ્રિંગમાં સંકોચન કેટલું હશે ?
સ્પિંગ્રની લંબાઇમાં થતા વધારા વિરુધ્ધ લટકાવેલ વજનનો આલેખ આપેલ છે. તો સ્પિંગ્રનો બળઅચળાંક ....... $ kg/cm$ થાય.
સ્પ્રિંગ અચળાંકની વ્યાખ્યા અને એકમ લખો.