જ્યારે કણ તેના ઉગમબિંદુથી બીજા બિંદુએ $\mathop r\limits^ \to \,\, = \,\,\left( {2\hat i\,\, - \,\,\hat j} \right)$ સ્થાન બદલે છે. ત્યારે તેના પર લાગતું બળ$\mathop F\limits^ \to \,\, = \,\,\left( {5\hat i\,\, + \,\,3\hat j\,\, + \;\,2\hat k} \right)\,\,N$ છે. કણ દ્વારા થયેલ કાર્ય જૂલમાં કેટલું હશે ?
$-7$
$7$
$10$
$13$
$5 kg$ દળના એક ટુકડાને $5$ મીટરની ઉંચાઈ સુધી $60 N$ બળ દ્વારા ઉંચકેલો છે.
$(1)$ ટુકડાને ઉંચકવામાં બળ દ્વારા થતું કાર્ય
$(2) 5m$ ઉંચાઈએ ટુકડાની સ્થિતિ ઊર્જા
$(3) 5m$ ઉંચાઈએ ટુકડાની ગતિ ઊર્જા
$(4) 5m $ ઉંચાઈએ ટુકડાનો વેગ શોધો.
એક $m$ દળવાળા સ્થિર પદાર્થને નિયમિત પ્રવેગિત કરતાં તે $T$ સમયમાં $v$ જેટલો વેગ પ્રાપ્ત કરે છે.સમયના પદમાં પદાર્થને પૂરો પડાતો તત્કાલીન પાવર _________ હશે.
એક સૂક્ષમ દળના પદાર્થ પર $(F = 7 - 2x + 3x^2 N)$ જેટલું એક સ્થાન આધારીત બળ લાગે છે. જેના લીધે તેનું $x = 0$ થી $x = 5m$ સુધી સ્થાનાંતર થાય છે. થતું કાર્ય જૂલમાં કેટલું હશે ?
સ્પ્રિંગ પર પદાર્થ લટકાવીને ધીમે ધીમે મૂકતાંસ્પ્રિંગ ની લંબાઇમાં થતો વધારો $x$ છે.સ્પ્રિંગ પર પદાર્થ લટકાવીને ઝડપથી મૂકી દેતાસ્પ્રિંગ ની લંબાઇમાં થતો વધારો છે.
પદાર્થની સ્થિતિઊર્જા $U = 8{x^2} - 4x + 400 \, J$.