- Home
- Standard 11
- Physics
5.Work, Energy, Power and Collision
easy
એક સાદા લોલકની લંબાઈ $75 cm$ છે. જે શિરોલંબ અર્ધ વર્તૂળ દર્શાવે છે. જ્યારે તે મધ્યવર્તૂળ સ્થાનેથી પસાર થાય ત્યારે દડાનો વેગ કેટલો હશે ?
A
$\sqrt {7.4} \,m{s^{ - 1}}$
B
$\sqrt {14.7} \,m{s^{ - 1}}$
C
$\sqrt {22.2} \,m{s^{ - 1}}$
D
$\sqrt {29.6} \,m{s^{ - 1}}$
Solution
$V\,\, = \,\,\sqrt {2g\ell } \,\, = \,\,\sqrt {2\,\, \times \,\,9.8\,\, \times \,\,0.75} \,\, = \,\,\sqrt {14.7} \,\,m/s$
Standard 11
Physics