English
Hindi
5.Work, Energy, Power and Collision
normal

$'m' $ જેટલુ દળ ધરાવતી છરીની ખુલ્લી ધારને $'h'$ ઉંચાઇએથી લાકડાના ભોંયતળીયા પર પાડવામાં આવે છે. જો બ્લેડ લાકડામાં $ 'd' $ જેટલી અંદર જાય તો લાકડા વડે છરીની ધારને અપાતો અવરોધ કેટલો?

A

$mg$

B

$mg\left( {1 - \frac{h}{d}} \right)$

C

$mg\left( {1 + \frac{h}{d}} \right)$

D

$mg{\left( {1 + \frac{h}{d}} \right)^2}$

Solution

ધારો કે બ્લેડ લાકડામાં  ઊંડાઇએ અટકે છે.

માટે ${v^2} = {u^2} + 2aS\,\,\, \Rightarrow \,\,\,0 = {(\sqrt {2gh} )^2} + 2(g – a)d\,\, \Rightarrow \,\,a = \left( {1 + \frac{h}{d}} \right)g$

આથી લાકડા માઠી મળતો અવરોધ $ = mg\left( {1 + \frac{h}{d}} \right)$

 

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.