બળ અચળાંક $K$ વાળી એક સ્પ્રિંગને તેની કુદરતી લંબાઈથી પહેલાં $a$ અંતર જેટલું અને ત્યાર પછી અંતર $b$ જેટલું ખેંચવામાં આવે છે તો $b$ ભાગને ખેંચવામાં થતું કાર્ય કેટલું છે ?
$\frac{1}{2} K a(a-b)$
$\frac{1}{2} K a(a+b)$
$\frac{1}{2} K b(2 a+b)$
$\frac{1}{2} K b(a-b)$
પદાર્થની સ્થિતિઊર્જા $A - B{x^2}$,તો બળ કોના સપ્રમાણમાં હોય? અચળ
$m$ દળની કાર $r$ ત્રિજયામાં પરિભ્રમણ કરે છે.અડધા પરિભ્રમણ પછી કેન્દ્રગામી બળ વડે કેટલું કાર્ય થશે?
કણની ગતિ ઊર્જા $300\%$ જેટલી વધે છે વેગમાનમાં થતો પ્રતિશત વધારો ........ $\%$ છે.
એક વેઇટ લિફટર $300\; kg$ જેટલુ વજન $3 $ સેકન્ડમાં જમીનથી $2\;m$ ઉંચાઇએ ઉચકે છે તો તેના દ્વારા ઉત્પન્ન થતો સરેરાશ પાવર.....$watt$
એક સ્થિતિ સ્થાપક દોરીની મૂળ લંબાઈ $L$ અને સૂક્ષ્મ લંબાઈ $x$ સુધી ખેંચેલી સ્પ્રિંગનો બળ અચળાંક $K$ છે. તદુપરાંત તે બીજી સૂક્ષ્મ લંબાઈ $y$ જેટલી ખેંચાયેલી છે. બીજા તણાવમાં થતું કાર્ય શોધો.