$0.1 kg $ નો એક બોલ પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં રહેલાં અજ્ઞાત દળના બોલ સાથે હેડઓન સંઘાત અનુભવે છે. જો $0.1 kg$ નો બોલ તેની મૂળ ઝડપ ના $1/3$ ઝડપે પાછો ફરે છે. બીજા બોલનું દળ .......... $kg$ હશે.
$1 $
$0.2 $
$2.1 $
$1.5 $
ખોટું વિંધાન પસંદ કરો
એક ગોળો અસ્થિતિસ્થાપકો સ્થિર સ્થિતિએ તેટલા જ દળના બીજા ગોળા સાથે અથડાય છે. જો રેસ્ટીટ્યૂશન ગુણાંક $\frac{1}{2}$ હોય તો અથડામણ પછી તેઓની ઝડપનો ગુણોત્તર શું હશે ?
બે સમાન ગોળાઓ $A$ અને $B$ અનુક્રમે $0.5 \;m/s$ તથા $ -0.3 \;m/s $ ના વેગથી એક પરિમાણમાં ગતિ કરતાં સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અથડામણ પછી ગોળા $ B$ અને ગોળા $A$ ના વેગ અનુક્રમે કેટલા થાય?
$V$ વેગથી જતો દડો વિરુધ્ધ દિશામાં આવતા $ 2V$ વેગના સમાન દડા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરે છે.$V$ ની દિશા ઘન લેવી.તો બંને દડાના સંધાત પછીના વેગ અનુક્રમે
વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં બે સમાન પદાર્થો વચ્ચે જો સ્થિતિસ્થાપક સંઘાત થાય તો શું થશે ?