- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
medium
એક પારિમાણિક ગતિ કરતા એક કણના સ્થાન $x$ અને સમય $t $ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે. $t = \sqrt x + 3$ અહી, $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જયારે કણનો વેગ શૂન્ય થાય, ત્યારે કણનું સ્થાનાંતર ........ $m$ છે.
A
$9$
B
$-3 $
C
$-6 $
D
$-9 $
Solution
$t\, = \,\sqrt x + 3\,\,\,\therefore \,\,\sqrt x = t – 3$
$\therefore \,\,\,x = {(t – 3)^2}\,…\,\,\,\,…\,\,\,…\,(1)$
$\therefore \,\,\,x = {t^2} – 6t + 9\,\,\,…\,\,\,\,…\,\,\,\,…\,(2)$
હવે, વેગ $\,\upsilon \, = \,\frac{{dx}}{{dt}}\, = \,2t – 6$
જ્યારે વેગ $ v = 0 $ હોય ત્યારે $2t-6 = 0$ $ t = 3$ સેકન્ડ
હવે, કણનું પ્રારંભિક સ્થાન ( $ t = 0$ સમયે), સમીકરણ $(1)$ પરથી $x =9 m. $
કણનું અંતિમ સ્થાન ( $t = 3 $ સમયે), સમીકરણ $ (1)$ પરથી $x =0 m$
સ્થાંનાંતર = અંતિમ સ્થાંન – પ્રારંભિક સ્થાંન $= 0 – 9 = -9 m$
Standard 11
Physics