આકૃતિ એ સમયના કાર્ય તરીક $x$- અક્ષ પર ગતિ કરી રહેલા કણોની સ્થિતિ બતાવે છે
કણ $4$ વખત સ્થિર થાય છે
$t=8 \,s$ પર વેગ ઋણ છે
વેગ $t=2 \,s$ થી $t=6 \,s$ માટે ધન રહે છે
કણ અચળ વેગ સાથે ગતિ કરે છે
એક કણનું સ્થાનાંતર $y = a + bt + c{t^2} - d{t^4}$ છે,તો તેનો શરૂઆતનો વેગ અને પ્રવેગ અનુક્રમે
એક પદાર્થ $10\,m$ દક્ષિણ અને $20\,m$ પૂર્વ દિશામાં ગતિ કરતો હોય,તો તેનું કુલ સ્થાનાંતર કેટલા ..........$m$ થશે?
ટ્રેન ના સફર દરમ્યાન મહત્તમ પ્રવેગ કેટલા..........$km h^{-2}$ મળે?
એક કણ ઉદ્ગમ બિંદુથી સ્થિર સ્થિતિમાં $6 m/s^2$ ના પ્રવેગથી $x$ દિશામાં અને $8 m/s^2$ ના પ્રવેગથી $y$ દિશામાં ગતિ કરતો હોય,તો $4 sec$ પછી તેણે કેટલા........$m$ સ્થાનાંતર કર્યું હશે?
ગતિ કરતાં પદાર્થ માટે $v\to t$ ના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ શું દર્શાવે છે ?