English
Hindi
5.Work, Energy, Power and Collision
medium

સ્થિર સ્થિતિએ એક $12kg$ દળનો બોમ્બ વિસ્ફોટ પામીને $1 : 3$ જેટલો દળનો ગુણોત્તર ધરાવતા બે ટુકડાઓમાં રૂપાંતર પામે છે. નાના ટુકડાની ગતિ ઊર્જા $216 J$ છે. મોટા (ભારે) ટુકડાનું વેગમાન $(kg-m/sec)$ માં કેટલું હશે?

A

$36$

B

$72$

C

$108$

D

માહિતી અધૂરી છે.

Solution

$\frac{{{K_1}}}{{{K_2}}}\,\, = \,\,\frac{{{m_2}}}{{{m_1}}}\,\, \Rightarrow \,\,\frac{{216}}{{{K_2}}}\,\, = \,\,\frac{3}{1}\,\, \Rightarrow \,\,{K_2}\,\, = \,\,\frac{{216}}{3}\,\, = \,\,72\,\,J$

ભારે ટુકડા નું વેગમાન $P\,\, = \,\,\sqrt {2mK} \,\, = \,\,\sqrt {2\,\, \times \,\,9\,\, \times \,\,72} \,\,\, = \,\,36\,\,kgm/s$

નોંધ : અહી વજનદાર ભાગ નું દળ $ = \,\,\frac{3}{4}\,\, \times \,\,12\,\, = \,\,9kg$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.