નીચેનાં બે વિધાનો પર વિચાર કરો.
1. તંત્રના કણોનું રેખીય વેગમાન શૂન્ય હોય છે.
2. તંત્રના કણોની કુલ ગતિ-ઊર્જા શૂન્ય હોય છે.
વિધાન $1$ પરથી વિધાન $2$ સાચું પડે છે.અને તેનાથી ઊલટું પણ શકય છે
વિધાન $1$ પરથી વિધાન $2$ સાચું પડતું નથી તથા વિધાન $2$ પરથી વિધાન $1$ સાચું પડતું નથી
વિધાન $1$ પરથી વિધાન $2$ સાચું પડે છે,પણ ઉલટું શકય નથી
વિધાન $2$ પરથી વિધાન $1$ સાચું પડે છે,પણ ઉલટું શકય નથી
અનુક્રમ $\frac{m}{2}$, $m$, $2$ $m$ અને $4 m$ દળ ધરાવતા ચાર કણ $A$, $B$, $C$ અને $D$ ને સમાન વેગમાન છે. મહત્તમ ગતિઊર્જા ધરાવતો કણ. . . . . .હશે.
જે $r$ અંતરે આવેલા ઈલેકટ્રોન અને પ્રોટોનની સ્થિતિ ઊર્જા $U\,\, = \,\, - \left( {\frac{{k{e^2}}}{{3{r^3}}}} \right)$સૂત્ર વડે અપાતી હોય તો બળનો કયો નિયમ લાગુ પડે?
$16 N/m$ બળ અચળાંક ધરાવતી સ્પિંગ્ર પર $1 kg$ નો પદાર્થ લટકાવેલ છે.તેને $5 cm$ ખેંચીને મુકતાં તંત્રની ગતિઊર્જા શોધો ?
એક પદાર્થને $4 m/s$ ના પ્રારંભિક વેગથી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે, તો કેટલા ......$m$ ઉંચાઈએ તેની ગતિઊર્જા અડધી થશે?
જો પદાર્થની ગતિઊર્જામાં $300\%$ નો વધારો થાય, તો વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?