English
Hindi
5.Work, Energy, Power and Collision
medium

$5 kg $ દળ ધરાવતો એક પદાર્થ $10 kg-m/s$ ના વેગમાનથી ગતિ કરે છે. જો તેની ગતિની દિશામાં તેના પર $10$ સેકન્ડ માટે $0.2 N $ જેટલુ બળ લાગે તો તેની ગતિ ઊર્જામાં થતો વધારો કેટલા.....$ Joule$ ?

A

$2.8$

B

$3.2 $

C

$3.8$

D

$4.4 $

Solution

વેગમાનમાં થતો ફેરફાર = બળ $×$ સમય  

$\therefore \,\,\,{P_2} – {P_1} = F \times t = 0.2 \times 10 = 2\,\, \Rightarrow \,\,{P_2} = 2 + {P_1} = 2 + 10 = 12\,\,\,kg{\text{ – }}m/s$

ગતિ ઉર્જા માં થતો વધારો $ = \,\,\frac{1}{{2m}}(P_2^2 – P_1^2)\; = \frac{1}{{2 \times 5}}\left[ {{{(12)}^2} – {{(10)}^2}} \right]\, = \frac{{44}}{{10}} = 4.4\,J$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.