$M_1$ દળ ધરાવતી એક તોપ માંથી $M_2$ દળ ધરાવતા એક ગોળાને સમક્ષિતિજ ફાયર કરાવામાં આવે છે તો ફાયારિંગ કર્યા બાદ તરત જ તોપ અને ગોળાની ગતિ ઉર્જાનો ગુણોત્તર.......

  • [JEE MAIN 2024]
  • A

    $\mathrm{M}_1 /\left(\mathrm{M}_1+\mathrm{M}_2\right)$

  • B

    $\frac{M_2}{M_1}$

  • C

    $\mathrm{M}_2 /\left(\mathrm{M}_1+\mathrm{M}_2\right)$

  • D

    $\frac{M_1}{M_2}$

Similar Questions

$500 \,m $ ઊંચાઈના ઊભા ખડક પરથી $100\, kg$ ની બંદૂકમાંથી $1\,kg$ ના બોલને સમક્ષિતિજ છોડવામાં આવે છે. ખડકના તળિયેથી તે જમીન પર $400\,m$ અંતરે પડે છે. બંદુક કેટલા વેગથી પાછી ધકેલાશે  (ગુરુત્વપ્રવેગ $g = 10\,ms^{-1}$ લો.)

સ્થિર રહેલા પદાર્થના એકાએક ત્રણ ટુકડા થાય છે. બે ટુકડાઓનું વેગમાન અનુક્રમે $2\,\,p\,\,\hat i$ અને $\,\,p\,\,\hat j$   છે. જ્યાં, $p$ એ ઘન સંખ્યા છે. ત્રીજા ટુકડાનું ......

એક સ્થિર રહેલાં પદાર્થ બે અસમાન દળોના ટુકડાઓમાં વિસ્ફોટિત થાય છે. તો તેના ટુકડાઓ કેવી રીતે ગતિ કરશે?

વેગમાન સંરક્ષણનો નિયમ મૂળભૂત અને સાર્વત્રિક શાથી છે ?

રોકેટ નીચેની પૈકી કોના સંરક્ષણના નિયમ પર કાર્ય કરે છે?