એક સ્પ્રિંગને $x$ જેટલું અંતર ખેંચતાં તેની સ્થિતિ-ઊર્જા $10 J$ મળે, તો આ સ્પ્રિંગને બીજું વધારાનું $x $ અંતર જેટલું ખેંચવા કરવું પડતું કાર્ય ........$J$ થશે.
$10 $
$20 $
$30$
$40$
એક બંદૂક $50 gm$ ની ગોળીને $30 m$ $sec^{-1}$ ના વેગથી છોડે છે. આ કારણે બંદૂક $1m $ $sec^{-1}$ ના વેગથી પાછળ જાય છે. તો બંદૂકનું દળ કેટલા .....$ kg$ હશે?
$M $ દળ ધરાવતી થેલી દોરી વડે લટકાવેલ છે. $m$ દળની ગોળી $v$ વેગથી થેલીમાં ધૂસીને સ્થિર થઇ જાય છે.તો તંત્રનું
$50 kg$ દળ ધરાવતો માણસ $20 kg $ દળ વાળા વજન સાથે $0.25 m$ ઉંચાઇ વાળા એક એવા $20$ પગથીયા ચડે છે તો થતું કાર્ય......$J$ શોધો.
$1250 kg$ ની એક કાર $30m/s$ ના વેગથી ગતિ કરે છે. જ્યારે સપાટી વડે લાગતુ અવરોધક બળ $750N$ હોય ત્યારે તેનું એન્જીન $30 kW$ ઊર્જા આપે છે. તો કારને મળતો મહતમ પ્રવેગ શોધો.
$M$ દળનો ગોળો $u$ વેગથી $ m$ દળના સ્થિર ગોળા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરે છે.અથડામણ પછી તેમનો વેગ $V$ અને $ v$ છે,તો $v$ કેટલો હશે?