$40kg$ ના પદાર્થનો વેગ $4m/s$ છે.અને $60kg$ના પદાર્થનો વેગ $2m/s$ છે.બંને વચ્ચે અસ્થિતિસ્થાપક સંધાત થાય,તો ગતિઊર્જામાં થતો ઘટાડો.....$J$

  • A

    $440 $

  • B

    $392$

  • C

    $48 $

  • D

    $144$

Similar Questions

એક બોલ $'h' $ ઉંચાઈ પરથી મુક્ત રીતે પતન કરે છે. આ બોલ સતત પટકાઈને પાછો ફરે છે. તો $'n'$ વાર પાછો ફર્યા પછી બોલનો વેગ શોધો.

$3 m/s $ ના વેગથી $ {m_1} $ દળનો પદાર્થ સ્થિર રહેલા $ {m_2} $ દળ સાથે અથડાય છે,અથડામણ પછી તેમના વેગ $2 m/s $ અને $5 m/s $ હોય,તો $ \frac{m_1}{m_2}= $ 

$ {m_A} $ અને $ {m_B} $ દળના વેગ $ {v_A} $ અને $ {v_B} $ છે.અથડામણ પછી $ {m_A} $ અને $ {m_B} $ દળના વેગ $ {v_B} $ અને $ {v_A} $ હોય,તો $ \frac{m_A}{m_B} =$  _____

પાંચ સમાન સ્થિતિસ્થાપક દડાઓને હરોળમાં સમાન લંબાઈની દોરી સાથે એવી રીતે લટકાવેલ છે જેથી દડાઓની બાજુઓ વચ્ચેનું અંતર ખુબ જ ઓછું રહે. જો જમણા છેડાના દડાને એક બાજુએથી મુક્ત કરવામાં આવે તો.....

$m$  દળનો પદાર્થ $v$  વેગથી $2m$  દળના સ્થિર પદાર્થ સાથે અથડાય છે. $m$ દળ કેટલી ગતિઊર્જા ગુમાવશે?