- Home
- Standard 11
- Physics
5.Work, Energy, Power and Collision
medium
આકૃતિમાં લીસો વર્ક સમક્ષિતિજ સુધી લંબાયેલો છે. આ સમક્ષિતિજ ભાગના એક છેડા સાથે $400 N/m$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ મજબૂત રીતે જોડેલી છે. $40 g$ દળને $4.9 m$ ની ઉંચાઈએથી મુક્ત કરવામાં આવે છે. સ્પ્રિંગમાં થતું સંકોચન ગણો......$cm$

A
$11.25 $
B
$8.4 $
C
$12 $
D
$9.8 $
Solution
યાંત્રિક ઊર્જાના સરક્ષણના નિયમ પરથી , $\, = \,\,{\text{mgh}}\,\, = \,\,\frac{{\text{1}}}{{\text{2}}}\,k{x^2}$
$ \Rightarrow \,\,\,\,x\,\, = \,\,\sqrt {\frac{{2mgh}}{k}} \,\,\, = \,\,\,\sqrt {\frac{{2\,\, \times \,\,(0.04)\,\, \times \,\,9.8\,\, \times \,\,4.9}}{{400}}} \,\, = \,\,9.8\,\,cm.$
Standard 11
Physics
Similar Questions
medium