English
Hindi
5.Work, Energy, Power and Collision
normal

$m$ જેટલુ દળ ધરાવતા અને $u$ જેટલા વેગથી ગતિ કરતા એક કણનો એટલુ જ દળ ધરાવતા સ્થિર સ્થિતિમાં રહેલા બીજા એક કણ સાથેનું સ્થિતિસ્થાપક સંઘાત ધ્યાનમાં લો. સંઘાત બાદ પક્ષિપ્ત પદાર્થ અને બીજો પદાર્થ શરૂઆતની ગતિની દિશા સાથે અનુક્રમે $\theta_1$ અને $\theta_2$ ખૂણો બનાવતી દિશામાં ગતિ કરે છે. તો ખુણાનો સરવાળો $\theta_1$ + $\theta_2$ કેટલા .....$^o$ થાય?

A

$45$

B

$90$

C

$135$

D

$180$

Solution

જો  દળો સમાન હોય અને નીશાન સ્થિર હોય તો અથડામણ પછી બંને દળો જુદી જુદી દીશામાં ગતિ કરશે.

જા અથડામણ સ્થિતિસ્થાપક હોય તો બંનેના વેગ વચ્ચેનો ખૂણો $90°$ થાય.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.