આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2 kg$ દળના બ્લોકને $P$ સ્થળેથી મુક્ત કરવામાં આવે છે. તે સમતલ પર $0.5 m$  સુધી સરક્યા બાદ સ્પ્રિંગ સાથે અથડાય છે.આ સ્પ્રિંગનો બળ અચળાંક $4000 N/m $ છે. બ્લોક અને ઢોળાવવાળા સમતલ વચ્ચેનો ઘર્ષણાંક $0.3 $ છે. સ્પ્રિંગમાં થતું સંકોચન ............... $\mathrm{mm}$ હશે.

37-305

  • A

    $45$

  • B

    $32.54$

  • C

    $25.20$

  • D

    $34.67 $

Similar Questions

કારના ઍક્સિડન્ટ (અથડામણ )ને તાદૃશ્ય $(Simulation)$ કરવા માટે, કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદેશ્ય વિચારો કે જેમાં $18.0\; km / h$ ની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી $1000\; kg$ દળની કાર, સમક્ષિતિજ રીતે લગાડેલ $6.25 \times 10^{3} \;N m ^{-1}$ સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે ? 

$ 5 \times 10^3\, N/m$ બળ-અચળાંકવાળી સ્પ્રિંગને તેની મૂળ સ્થિતિમાંથી શરૂઆતમાં $5\, cm$ જેટલી ખેંચેલી છે.હવે તેની લંબાઇમાં $5 \,cm$ જેટલો વધારો કરવો હોય,તો કેટલા ............. $\mathrm{N-m}$ કાર્ય કરવું પડે?

  • [AIEEE 2003]

સ્પ્રિંગ તેની મૂળ સ્થિતિમાં છે,$0.25 \,kg$ના દળને મુક્ત કરતા તંત્રએ એ સપાટી પર લગાવેલ મહતમ બળ શોધો? ($N$ માં)

  • [AIIMS 2019]

આકૃતિમાં લીસો વર્ક સમક્ષિતિજ સુધી લંબાયેલો છે. આ સમક્ષિતિજ ભાગના એક છેડા સાથે $400 N/m$  બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ મજબૂત રીતે જોડેલી છે. $40 g$ દળને $4.9 m$ ની ઉંચાઈએથી મુક્ત કરવામાં આવે છે. સ્પ્રિંગમાં થતું સંકોચન ગણો......$cm$

સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોકની ગતિ માટે જુદા જુદા સ્થાને યાંત્રિકઊર્જા, સ્થિતિઊર્જા અને ગતિઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરો.