એક સ્પ્રિંગની સ્થિતિ સ્થાપક ઊર્જા......

  • A

    જ્યારે સ્પ્રિંગને ખેંચવામાં આવે ત્યારે તે વધે છે.

  • B

    જ્યારે સ્પ્રિંગને ખેંચવામાં આવે ત્યારે ઘટે છે.

  • C

    જ્યારે સ્પ્રિંગને સંકોચવામાં આવે ત્યારે તે ઘટે છે.

  • D

    જ્યારે સ્પ્રિંગને ખેંચવામાં આવે અથવા સંકોચવા આવે તેમ છતાં પણ તે વધે છે.

Similar Questions

એક $m$ દળનો ટુકડો ઢાળવાળા સમતલ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ સરકી રહ્યો છે અને તે નીચે પડેલી સ્પ્રિંગને અથડાય છે જેથી તે સંકોચાય છે. જો સ્પ્રિંગની લંબાઈ $l >> h$ અને સ્પ્રિંગ અચળાંક $K$  હોય તો સ્પ્રિંગનું સંકોચન કેટલું હશે ?

$2 kg$  નો ટુકડો સમક્ષિતિજ તળિયે $4 m/s$  ની ઝડપે સરકે છે તે અસંકુચિત સ્પ્રિંગ સાથે અથડાય છે. તેનું ગતિક ઘર્ષણબળ $15 N$ અને સ્પ્રિંગ અચળાંક $10, 000 N/m $ છે. તો સ્પ્રિંગ કેટલા......$cm$ સંકોચન પામશે ?

$100 N/m$ બળ અચળાંક વાળી એક સ્પ્રિંગ $5 cm$ સુધી ખેંચાયેલી છે તો થતું કાર્ય શોધો.

બે $m$ દળના બ્લોક $A $ અને $B$ ને $L$ લંબાઇ અને $k$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર વડે જોડેલાં છે. $m$ દળ ધરાવતો $C$ બ્લોક $v$ વેગથી ગતિ કરીને $A$ સાથે અથડાતા સ્પિંગ્રનું મહત્તમ સંકોચન કેટલું થાય?

સ્પ્રિંગના બળઅચળાંકનું પારિમાણિક સૂત્ર જણાવો.