અનુક્રમે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે મણકા $A$ અને $ B $ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊર્ધ્વ રાખેલ $R$ ત્રિજ્યાના વર્તૂળાકાર લીસા તાર પર રાખેલ છે. હવે $A$ ને ખૂબ જ ધીમેથી ધક્કો મારતાં તે નીચે ઊતરીને $B$ સાથે અથડામણ અનુભવી સ્થિર થાય છે. અથડામણ બાદ $B$ વર્તૂળના પરિઘ પર કેન્દ્ર ની ઉંચાઈએ પહોંચે છે, તો $m_1$ : $m_2$ =...........થાય.

37-318

  • A

    $1:\sqrt 2 $

  • B

    $1 : 2$

  • C

    $1 : 4$

  • D

    $\sqrt 2 :1$

Similar Questions

$10 kg$  નો પદાર્થ $ 10 m/s$  ના વેગથી તે જ દિશામાં $ 4 m/s $ ના વેગથીં ગતિ કરતાં $ 5 kg$ ના પદાર્થ સાથે અથડાય છે,જો સંધાત સ્યિતિસ્થાપક હોય,તો તેમના વેગ કેટલા થાય?

વિધાન $-1$ : એક જ દિશામાં ગતિ કરતા બે કણો વસ્ચે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંધાત થાય તો કાણો બધી જ ઊર્જા ગુમાવતા નથી.

વિધાન $-2$ : વેગમાન સંરક્ષણનો નિયમ તમામ પ્રકારના સંઘાત માટે સાચો છે.

  • [AIEEE 2010]

$10\, {g}$ ની ગોળી $v$ વેગથી ગતિ કરીને સ્થિર લોલક સાથે હેડ ઓન અથડાય છે અને $100 \, {m} / {s}$ ના વેગથી પાછળ ફરે છે. લોલકની લંબાઈ $0.5\, {m}$ અને લોલકનું દળ $1\, {kg}$ છે.લોલક એક સંપૂર્ણ વર્તુળ ફરે તેના માટે લઘુતમ વેગ $v$ (${m} / {s}$ માં) કેટલો હોવો જોઈએ? (ધારો કે દોરીની વધતી નથી અને ${g}=10\, {m} / {s}^{2}$)

  • [JEE MAIN 2021]

નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

$(A)$  ગતિ ઊર્જાની ગેરહાજરીમાં પદાર્થ પાસે વેગમાન હોઈ શકે.

$(B) $ હેડ ઓન સંઘાતમાં બે કણો વચ્ચેના સાપેક્ષ વેગના મૂલપ્ય અને દિશામાં કોઈ ફેરફાર થતો નથી.

$(C)$ પદાર્થની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ઋણ હોઈ શકે.

$(D)$  પદાર્થની ગતિ ઊર્જાનું મૂલ્ય ઋણ હોઈ શકે.

સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાતની વ્યાખ્યા આપો.