વિધાન $-1$ : એક જ દિશામાં ગતિ કરતા બે કણો વસ્ચે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંધાત થાય તો કાણો બધી જ ઊર્જા ગુમાવતા નથી.

વિધાન $-2$ : વેગમાન સંરક્ષણનો નિયમ તમામ પ્રકારના સંઘાત માટે સાચો છે.

  • [AIEEE 2010]
  • A

    વિધાન $1$ સાચું છે,વિધાન $2$ ખોટું છે.

  • B

    વિધાન $1$ અને વિધાન $2$ બંને સાચાં છે.વિધાન $2$,વિધાન $1$  ની સંપૂર્ણ સમજ આપે છે.

  • C

    વિધાન $1$ અને વિધાન $2$ બંને સાચાં છે.વિધાન $2$,વિધાન $1$ ની સંપૂર્ણ સમજ આપતું નથી,

  • D

    વિધાન $1$ ખોટું છે,વિધાન $2$ સાચું છે.

Similar Questions

$10 m/s$ ના વેગથી ગતિ કરતો $10 kg$ દળનો એક ગોળો તે જ દિશામાં $4 m/s $ ના વેગથી ગતિ કરતાં $5 kg $ દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે, તો સંઘાત બાદ તેમના વેગ અનુક્રમે.......થાય.

$e$  રેસ્ટીટયુશન ગુણાંક ધરાવતી સપાટી પર $h$  ઊંચાઇ પરથી દડો મુકત કરતાં બે અથડામણ બાદ દડો કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે?

એક બોલ સ્થિર સ્થિતિએ રહેલા તેના કરતા બમણું દળ ધરાવતા બોલ સાથે  $1.5 m/s $ ના વેગથી હેેડઓન સંઘાત કરે છે. જો રેસ્ટીટ્યૂશન ગુણાંક $0.6$ હોય તો અથડામણ પછી તેઓનો વેગ કેટલો હશે ?

સમાન તાપમાને બે બોલ અથડાય છે. તો તેમની કઈ રાશિ સંરક્ષી હશે ?

પદાર્થને $h_1$ ઉંચાઈથી જમીન પર છોડવામાં આવે છે અને જમીન પર અથડાયા પછી, તે $h _2$ ઉંચાઈ સુધી ઉછળે છે. જો જમીન પર અથડાતા પહેલા અને પછી પદાર્થના વેગનો ગુણોત્તર $4$ હોય, તો પદાર્થની ગતિ ઊર્જામાં પ્રતિશત ત્રુટિ $\frac{x}{4}$ છે. $x$ નું મૂલ્ય ...... છે

  • [JEE MAIN 2023]